Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

રોનક જોષી 'રાહગીર'

Tragedy Inspirational

3  

રોનક જોષી 'રાહગીર'

Tragedy Inspirational

જિંદગી એક સફર

જિંદગી એક સફર

1 min
251


કોઈ પોતાનું રૂઠ્યું તો કોઈ અંગત છૂટ્યું,

જિંદગીના રંગમંચ પર ના જાણે કોણ કોણ તૂટ્યું,


હું બેઠો જ છુ ને ચિંતા ના કર આમ તો સૌ કોઈ બોલ્યું,

જરૂરિયાત પૂરી થતા જ સૌ કોઈએ મોઢું ફેરવી આંગણું છોડ્યું,


આપી દિલાસો દિલને દિવસભર ખુબ સમજાવ્યું,

તોપણ ખોટી આશ રાખી એતો જીવનભર તૂટ્યું,


પોતાના પારકા થયા ને પારકા થયા પોતાના,

જિંદગીની આ રમતમાંથી કોણ કોણ છૂટ્યું,


સાથે આવવાનું કહી સૌ કોઈ સ્મશાને છૂટ્યું,

ઊભો થઈ જોયું બધે તો હર કોઈ પાછું રૂઠ્યું,


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy