STORYMIRROR

Zalak Bhatt

Tragedy

3  

Zalak Bhatt

Tragedy

જિંદગી

જિંદગી

1 min
12.1K

જિંદગી ચાલી ગઈ ને

શ્વાસ લેવાયા જ નહીં

રામ ને ભજી શું કરો ?

દાસ તો આયા જ નહીં,


આશ તો એવી હતી

હનુમંત સમ પહેરી હતી,

થઈને રહ્યાં વાંદરા

રામ તો આયા જ નહીં,


હાથ માંહે તાલ પણ

ચંદનનું હો ભાસલ પણ

વાટકો ઊંચો જ્યાં કર્યો

ચિલ્લર પટકાયા જ નહીં !


જિંદગી ચાલી ગઈ ને

શ્વાસ લેવાયા જ નહીં ?


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

More gujarati poem from Zalak Bhatt

શતરંજ

શતરંજ

1 min ପଢ଼ନ୍ତୁ

ડોકટર

ડોકટર

1 min ପଢ଼ନ୍ତୁ

બળ

બળ

1 min ପଢ଼ନ୍ତୁ

સમય

સમય

1 min ପଢ଼ନ୍ତୁ

પતંગ

પતંગ

1 min ପଢ଼ନ୍ତୁ

જીવ

જીવ

1 min ପଢ଼ନ୍ତୁ

વાહન

વાહન

1 min ପଢ଼ନ୍ତୁ

વાહન

વાહન

1 min ପଢ଼ନ୍ତୁ

મા

મા

1 min ପଢ଼ନ୍ତୁ

Similar gujarati poem from Tragedy