STORYMIRROR

Zalak Bhatt

Others

3  

Zalak Bhatt

Others

શતરંજ

શતરંજ

1 min
12K

જિંદગી શતરંજની રમત,

રમે તેને પડે ગમત.


એમાં હો કોઈની સંગત,

તો રમત હો જાણે જન્નત.


જીતવા કાજ માને મન્નત,

જો હારે તો થાય લાન્નત.


રમત રમીને જીતો જન્નત,

જિંદગી છે શતરંજની રમત.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Zalak Bhatt

શતરંજ

શતરંજ

1 min વાંચો

ડોકટર

ડોકટર

1 min વાંચો

બળ

બળ

1 min વાંચો

સમય

સમય

1 min વાંચો

પતંગ

પતંગ

1 min વાંચો

જીવ

જીવ

1 min વાંચો

વાહન

વાહન

1 min વાંચો

વાહન

વાહન

1 min વાંચો

મા

મા

1 min વાંચો