પતંગ
પતંગ

1 min

11.6K
ફૂલ પર રમ તું પતંગ
બાળ સમ જેનું છ અંગ,
નિષ્કપટ વિહાર બાગ
ને પ્રસારે બધે જ રંગ,
પાંખમાં ભર ચંચળતા
ભરે, ઉડાન એ પવન સંગ,
જો પકડો તો છાપ દે
હું ભી છું નો કરે છ વ્યંગ !
ફૂલ પર રમતું પતંગ
બાળ સમ જેનું હર અંગ.