STORYMIRROR

Zalak Bhatt

Tragedy

3  

Zalak Bhatt

Tragedy

જિંદગી

જિંદગી

1 min
11.8K

જિંદગી ચાલી ગઈ

શ્વાસ લેવાયા જ નહીં

રામ ને ભજી શું કરો ?


દાસ તો આયા જ નહીં

આશ તો એવી હતી

હનુમંત સમ પહેરી હતી,

થઈને રહ્યાં વાંદરા

રામ તો આયા જ નહીં!


હાથ માંહે તાલ પણ

ચંદનનું હો ભાલ પણ

વાટકો ઊંચો કર્યો

ચિલ્લર પટકાયા જ નહીં!

જિંદગી ચાલી ગઈ ને

શ્વાસ લેવાયા જ નહીં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy