જીવ
જીવ
જીવ પર તું કર દયા
એ પછી તારા થયાં,
આવશે તુજ આંગણે
એક બટકે ખુશ થયાં !
દોડતાં એ આવશે
આપની દેખી દયા,
કેવા વફાદાર છે ?
તુજ કાજે એ મર્યા,
જીવ પર તું કર દયા
એ પછી તારા થયાં.
જીવ પર તું કર દયા
એ પછી તારા થયાં,
આવશે તુજ આંગણે
એક બટકે ખુશ થયાં !
દોડતાં એ આવશે
આપની દેખી દયા,
કેવા વફાદાર છે ?
તુજ કાજે એ મર્યા,
જીવ પર તું કર દયા
એ પછી તારા થયાં.