વાહન
વાહન

1 min

11.6K
પવન વેગે ચાલતું
પગ તણું વાહન હતું
એમના ઉપરજ સતત
આપણું શાસન હતું
જ્યાં કહું લઇ જાય એ
એટલું સહમન હતું
એ ઘંટડીના નાદ થી
ગુંજતું હરદમ હતું
ક્યાં ગયું કોને ખબર ?
મુજ તણું એ ધન હતું
પવન વેગે ચાલતું
પગ તણું વાહન હતું