STORYMIRROR

Zalak Bhatt

Children Stories

3  

Zalak Bhatt

Children Stories

વાહન

વાહન

1 min
11.8K

પવન વેગે ચાલતું

પગ તણું વાહન હતું,


એમના ઉપર જ સતત

આપણું સાશન હતું,


જ્યાં કહું લઇ જાય એ

એટલું સહમન હતું,


એ ઘંટડીના નાદથી

ગુંજતું હરદમ હતું,


ક્યાં ગયું કોને ખબર ?

મુજ તણું એ ધન હતું.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Zalak Bhatt

શતરંજ

શતરંજ

1 min વાંચો

ડોકટર

ડોકટર

1 min વાંચો

બળ

બળ

1 min વાંચો

સમય

સમય

1 min વાંચો

પતંગ

પતંગ

1 min વાંચો

જીવ

જીવ

1 min વાંચો

વાહન

વાહન

1 min વાંચો

વાહન

વાહન

1 min વાંચો

મા

મા

1 min વાંચો