kusum kundaria

Tragedy

3  

kusum kundaria

Tragedy

ગરીબી

ગરીબી

1 min
12K


વાસણ ખાલી ખખડે છે

બાળ આ ભૂખથી તડપે છે.


મા-બાપની લાચાર નજર

સંતાન સામે જોતાં ફફડે છે.


હાય રે ગરીબી જીવ લેશે કે?

શ્વાસ હવે તો ગળે અટકે છે.


વિવશતા આ કોણ સમજશે?

જીવવું જ હવે જો ખટકે છે.


નોધારા મેલીને બાળ કેમ જાવું?

મરવાનો વિચાર પછી અટકે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy