Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kusum kundaria

Romance

4  

kusum kundaria

Romance

બારી

બારી

1 min
314


મારી બારીની સામે એની બારી છે,

જાણે કે ફૂલોની મઘમઘતી ક્યારી છે,


એને સ્પર્શીને આવે છે મારી પાસે,

એ ખુશ્બુ સૌથી ન્યારી છે ને પ્યારી છે,


બસ કાફી છે એ બારીનું ખુલ્લી જાઉં,

એ ઈચ્છા વર્ષોથી જાણી લો મારી છે,


વાદળ વરસે ને મોર, બપૈયા બોલે છે,

મળવાની ઈચ્છા આજે તો થઈ ભારી છે,


એ ખુલી જાશે તો શું થાશે જાણું છું,

ભ્રમણાઓ તૂટી જાશે જે મેં ધારી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance