The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Beena Desai

Tragedy

3  

Beena Desai

Tragedy

શહેર

શહેર

1 min
11.6K


મિલના ધુમાડા પ્રદૂષણ રોગના ભંડાર ખુબ

વૃક્ષ ખાધા ઊંચી ઇમારત એ ખેતર ત્યાં નથી.


શોર અણગમતો સતત ચહુકોર કાને ગુંજતો

ગાય છે દિલ ધ્યાન તોયે આપણું જાતું નથી


સ્મિત ચોંટાડી ગળે મળતા ઘણા આ શહેરમાં

આવો દેખાડો કરી દિલ કાંઇ જીતાતું નથી


તાણમાં પીસાય જાણીજોઈ લોકો શહેરમાં 

જિંદગીને શાંતિથી ક્યારેય ભેટાતું નથી 


શ્રાપ એકલતાનો વેઠે ભીડમાં રહેવા છતાં

એ જ કારણથી ઘણાંને શહેર સમજાતું નથી.


Rate this content
Log in

More gujarati poem from Beena Desai

Similar gujarati poem from Tragedy