Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anita Bhanushali

Tragedy

3  

Anita Bhanushali

Tragedy

કવિતા - ફરી વરસાદ આવ્યો..!

કવિતા - ફરી વરસાદ આવ્યો..!

1 min
954


હજુ હૈયે વળી ન કળ ને ફરી વરસાદ આવ્યો,

હજુ આંખે સુકાયા ન જળ ને ફરી વરસાદ આવ્યો...!


ઘેરાયા વેદનાના વાદળ, કાળું થયું આકાશ,

હજુ સૂરજ થયો ન ઝળહળ ને ફરી વરસાદ આવ્યો...!


ઓસર્યા પૂર હારેલી પ્રીતના,બેઠી થઇ જિંદગી,

હજુ થંભ્યું તોફાન એક પળ ને ફરી વરસાદ આવ્યો...!


મથ્યું મન મુક્ત થવા તોડી યાદોનું પિંજર,

હજુ ભરી ન એક ફાળ ને ફરી વરસાદ આવ્યો...!



Rate this content
Log in

Similar gujarati poem from Tragedy