STORYMIRROR

Dr Sejal Desai

Tragedy

3  

Dr Sejal Desai

Tragedy

જનાક્રોશ

જનાક્રોશ

1 min
746


ઓ કોમળ કળીને ચૂંથનાર,

કોણે આપ્યો તને આ અધિકાર ?


ઓ કુદરતના નિયમને પડકારનાર

થયો વાસનાધીન,શાને કર્યો એનો સંહાર?


દેવો દોષ શાને દિકરીને,

પહેર્યો છે તેણે ટૂંકો સલવાર ?


દોષ તો છે તારા મનમાં,

બની ગયો છે તું બિમાર !


માનવતાની છે આ પોકાર,

નથી તારું અધમ કૃત્ય લગીરે સ્વીકાર.


સૌ મળીને કરીએ આ દુષ્કર્મનો બહિષ્કાર,

બનાવીએ એવો સમાજ,

આપીને દિકરાઓને સુસંસ્કાર !



Rate this content
Log in

Similar gujarati poem from Tragedy