STORYMIRROR

Dr Sejal Desai

Drama

2  

Dr Sejal Desai

Drama

વરસાદની ઝરમર

વરસાદની ઝરમર

1 min
185

વરસાદની ઝરમર કરે જો તરબતર,

ભીનો મધુર અવસર, કરે જો તરબતર,


આ વાદળોનું વ્હાલ શાને ભીંજવે?

ફોરાં જરા ફરફર, કરે જો તરબતર.


Rate this content
Log in

Similar gujarati poem from Drama