STORYMIRROR

Nilesh Bagthriya

Drama Tragedy

3  

Nilesh Bagthriya

Drama Tragedy

સમાજ

સમાજ

1 min
230

સમાજ આ જો મૌન દેખાય છે,

મોબાઈલમાં વ્યસ્ત દેખાય છે.


આમ તો અડોઅડ જણાય છે,

છતાંય જગ્યા વચ્ચે કળાય છે.


દિવાલો ઘરમાં જો ઝાઝી નથી,

પણ તોયે રૂબરૂ ક્યાં મળાય છે?


છે આ સમાજ જો બહોળો સાથમાં,

ને છતાં પીનડ્રોપ સાયલન્સ જણાય છે.


મળીને, ભેટીને કદી મળતો સમાજ "નીલ"

હવે ટચૂકડા મોબાઈલે કેદ જણાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama