STORYMIRROR

Nilesh Bagthriya

Inspirational

3  

Nilesh Bagthriya

Inspirational

થાય

થાય

1 min
27

ઈરાદો હોય કામ થાય,

નિષ્ઠા હોય નામ થાય,


ગામ પાદરે'રામ' થાય,

ભેગા અર્થહીન ભામ થાય,


હોય શમણાંશામ થાય,

દરદે દુખિયા જામ થાય,


ચાલો સમયે હામ થાય,

ઈરાદો હોય કામ થાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational