Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nilesh Bagthriya

Inspirational

4  

Nilesh Bagthriya

Inspirational

માણસનું સગપણ

માણસનું સગપણ

1 min
99

માણસને માણસનું સગપણ રહે,

જીવને પછી ચોક્કસ ગળપણ રહે.

એકતા અતૂટ રહેજ આ દેશની અવિરત,

હર નાગરિકને ભાઇ ભાઇનું વળગણ રહે.

મોટા થયા પછી પણ માસૂમિયત મળે,

હર હૈયે ખૂણે થોડું જો બચપણ રહે.

સમાધન હમેંશા અંદર ઉતરી શોધાય,

પછી થોડું આ જીવને અડચણ રહે ?

ને, સમજે બાળકને યોગ્ય રીતે માવતર,

પછી જ તો આ પૂજનીય વડપણ રહે.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational