STORYMIRROR

Nilesh Bagthriya

Inspirational

4  

Nilesh Bagthriya

Inspirational

જીવી લઈએ

જીવી લઈએ

1 min
10

મરવું તો છે જ એક દી'

ચાલ હવે જીવી લઇએ,

રાત છે જો આ મજાની

એક શમણું સીવી લઈએ,


પકાવે આ પ્રેમ આપણો,

એવી એક તો તવી લઇએ,

જૂની થાયજ નહીં કદીએ

ચાલ એક પળ નવી લઈએ,


ઉજળા જીવતરનાં દ્રશ્યો કરવાં,

ચાલ ઉછીનો એક રવિ લઈએ,

ને હવે જાણ જિંદગી સરકતી રેત,

માટે ચાલ જલદી જીવી લઈએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational