STORYMIRROR

Varsha Bhatt

Inspirational

3  

Varsha Bhatt

Inspirational

પૈસા

પૈસા

1 min
123

ઋતુઓ બદલતાં પાંદડાઓ પણ પીળા પડી જાય છે,

આમ જ સમય બદલાતાં સંબંધોની ઉષ્મા પણ ચાલી જાય છે,


લાગણીઓની મહત્તા ઘટતી જાય છે પૈસાદાર પૂજાય છે,

જીવન જીવવા પૈસા જરૂરી છે, પણ પૈસાના દાસ દેખાય છે,


સુખ સગવડોથી ભરેલી હવેલીમાં લાગણીઓ અટવાય છે,

જીવનની આજ તો ઘટમાળ છે માણસની મહતા ઘટતી જાય છે,


ભાઈ, બહેન જેવા સંબંધો પણ વિસરાય છે, આજ તો કમાલ છે,

પદ, રૂપ, અને ડીગ્રીનું અભિમાન છે, આજ તો ડિજીટલ સંબંધો છે,


કાળની થાપટો આવે છે તો પણ નાસમજુ પૈસાનો દાસ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational