Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Varsha Bhatt

Inspirational

3  

Varsha Bhatt

Inspirational

સાચો ઈશ્વર

સાચો ઈશ્વર

1 min
222


જીવનમાં આવે છે કેટ કેટલીય મુસીબતો,

બસ મારૂ શીશ ઝુકે છે ઈશ્વર પાસે પણ એવું કોઈ છે.


એ છે ડોકટર કેટલાય જીવોને આપે છે જીવ,

નથી કરતાં પોતાનાં જીવની પરવા બસ,એ છે મસીહા.


કોઈનાં ચહેરા પર હાસ્ય લાવી, કોઈનો બચાવે આધાર.

નથી જોતાં એ રાત દિવસ બસ કરે છે એ કામ.


ખુદને ભૂલીને ઘણાં ઘરોમાં એ ફેલાવે છે રોશની.

ઈશ્વર પછી જો સાંચો મદદગાર જો હોય તો એ છે ડોકટર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational