STORYMIRROR

Varsha Bhatt

Romance

3  

Varsha Bhatt

Romance

મીઠી ચોકલેટ

મીઠી ચોકલેટ

1 min
244

મીઠી મધુરી ચોકલેટ જોઈને મન મારું લલચાઈ ગયું,

તારી મીઠી બોલી પણ છે ચોકલેટ જેવી મીઠી, મધુરી,


તારું આવવું અને મારાં દિલમાં વસવું મીઠાશથી, 

રહી ગયો ચોકલેટનો સ્વાદ દાઢમાં અને તું રહી દિલમાં, 


જોઈ ચોકલેટ ન રહે કાબુ દિલ પર

તેમ તને જોઈને પણ, 

અનેરો અને મારો પ્રેમ રહે સદા ચોકલેટ જેવો મધુરો, 


પીગળે છે ચોકલેટ તેમ હું પણ પીગળી ગયો પ્રેમમાં,

તારાં હોઠ પણ છે ચોકલેટ જેવાં મીઠાં, મધુરાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance