સહવાસ
સહવાસ


જિંદગી બને રંગીન જો સહવાસ હોય આપનો,
હિમાલયની શાતા મળે જો સહવાસ હોય આપનો.
ડુંગર લાગે મને ઉંબર જો સહવાસ હોય આપનો,
જગત લાગે સુંદર જો સહવાસ હોય આપનો.
મુસીબત ભાગે દૂર જો સહવાસ હોય આપનો,
જિંદગી બને મધૂર જો સહવાસ હોય આપનો.
જિંદગી બને રંગીન જો સહવાસ હોય આપનો,
હિમાલયની શાતા મળે જો સહવાસ હોય આપનો.
ડુંગર લાગે મને ઉંબર જો સહવાસ હોય આપનો,
જગત લાગે સુંદર જો સહવાસ હોય આપનો.
મુસીબત ભાગે દૂર જો સહવાસ હોય આપનો,
જિંદગી બને મધૂર જો સહવાસ હોય આપનો.