Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

#DSK #DSK

Inspirational Romance

4  

#DSK #DSK

Inspirational Romance

હુ તને પ્રેમ કરુ છુ

હુ તને પ્રેમ કરુ છુ

1 min
13.7K


અવિરત પૂર્ણ ધારા વહે છે દિલ મહી;

જરણુ મળે સાગરને ‘હુ તને પ્રેમ કરુ છુ’.


મથામણ કરુ છુ હુ તને સમજવાની;

નથી સમજી શક્તી ‘હુ તને પ્રેમ કરુ છુ’.


હેરાન ગતિ કેટલી થાય છે મળવાની;

હદય કહે છે ‘હુ તને પ્રેમ કરુ છુ’.


આકાશ અને ધરતી જેવી હાલત છે બન્નેની;

વિરહથી જ રેહવાનુ ‘હુ તને પ્રેમ કરુ છુ’.


ચાન્દ અને ચાન્દની રોજે જ સંગ રહે છે;

બસ એવો જ સંગ રહે ‘હુ તને પ્રેમ કરુ છુ’.


ચાહે દિલ હજાર સ્વપ્ન રચે તારા નામના;

અંતે ગુલામી સ્વાસની ‘હુ તને પ્રેમ કરુ છુ’.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational