STORYMIRROR

Nikita Panchal

Romance

4  

Nikita Panchal

Romance

જ્યારે ત્યારે

જ્યારે ત્યારે

1 min
66

જ્યારે જ્યારે તમન્નાઓ જાગે

ત્યારે ત્યારે દિલ તને જ માંગે,


જ્યારે જ્યારે મન કોઈ શરારત કરે

ત્યારે ત્યારે દિલ કોઈ કરામત કરે,


જ્યારે જ્યારે આભ ફાટે ને વાદળ વરસે

ત્યારે ત્યારે મારી નજર તને જોવા તરસે,


જ્યારે જ્યારે તું આમ તાકાજાની કરે

ત્યારે ત્યારે નજર મારી છુપામણી કરે,


જ્યારે જ્યારે વાયદાઓની ગાંઠો વાળે

ત્યારે ત્યારે મગજમાં સળવળાટ ઉપડે,


જ્યારે જ્યારે તારું સાચું રૂપ સામે આવે

ત્યારે ત્યારે મારું હૃદય એક દર્પણ શોધે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance