STORYMIRROR

Avichal Panchal

Romance

4  

Avichal Panchal

Romance

રિદ્ધિ : તું અને તારું નામ

રિદ્ધિ : તું અને તારું નામ

1 min
84


રિદ્ધિ નથી માત્ર એક નામ

ઝનૂન નું છે બીજું નામ,


આપે છે હિંમત મુશ્કેલીમાં એ નામ

સમૃદ્ધિનું છે બીજું નામ,


શક્તિની સખીનું છે એ નામ,

રિદ્ધિ નથી માત્ર એક નામ,


વૈષ્ણવ છે એ નામ

વિષ્ણુપત્નીનું છે એ નામ,


મને લખવાની પ્રેરણા આપનારનું છે એ નામ

મારા પ્રેરણાસ્ત્રોતનું છે એ નામ,


રિદ્ધિ નથી માત્ર એક નામ

આર્યવર્ધનના પ્રેમનું છે એ નામ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance