રિધ્ધી
રિધ્ધી
રિધ્ધી નથી માત્ર એક નામ
ઝનૂનનું છે બીજું નામ,
આપે છે હિંમત મુશ્કેલીમાં એ નામ
સમૃદ્ધિનું છે બીજું નામ,
શક્તિની સખીનું છે એ નામ,
રિધ્ધી નથી માત્ર એક નામ,
વૈષ્ણવ છે એ નામ,
વિષ્ણુપત્નીનું છે એ નામ,
મને લખવાની પ્રેરણા આપનારનું છે એ નામ,
મારા પ્રેરણાસ્ત્રોતનું છે એ નામ,
રિધ્ધી નથી માત્ર એક નામ,
આર્યવર્ધનના પ્રેમનું છે એ નામ.