STORYMIRROR

Avichal Panchal

Romance Fantasy

3  

Avichal Panchal

Romance Fantasy

રિધ્ધી - ૨

રિધ્ધી - ૨

1 min
81

પવિત્ર છે એ સુંદર નામ,

મન મોહી લે છે એ નામ,

કિંમત છે હિંમતની એ નામ,

મંત્રમુગ્ધ કરે છે પ્રત્યેક અક્ષર એ નામ નો

ભાગ્યશાળી છે એ જેનું આ નામ.


વિષ્ણુ છે એની ચાહત જેનું આ નામ,

સ્વંય શ્રી વસે છે એ નામમાં,

મહાલક્ષ્મી નો અર્થ છે એ નામ

અષ્ટ સિદ્ધિ સાથે બોલાય છે એ નામ.


ગણેશ પત્નીનું છે એ નામ,

બુધ્ધિ, સિધ્ધી અધૂરા છે વિના એ નામ,

વિષ્ણુ પૂરક છે એ નામ

માટે આર્યવર્ધનનો પ્રેમ છે એ નામ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance