STORYMIRROR

Avichal Panchal

Inspirational

3  

Avichal Panchal

Inspirational

ત્રણ

ત્રણ

1 min
45

ત્રણ પૂર્ણ અવતાર શ્રીવિષ્ણુના

રામ ક્રિષ્ના કલ્કિ


નર પૂર્ણપુરષોતમ પરમેશ્વર

ત્રણ યુગના અંત વિષ્ણુહસ્તે

રામ હસ્તે રાવણવધ


ક્રિષ્ના દ્વારા મહાભારતનું નિર્માણ

કલ્કિ કરશે કલિ અંત

શ્રી સદાય રહી વિષ્ણુસંગે,


સીતા રૂપે કર્યું યુગપરિવર્તન,

મહાલક્ષ્મી રૂપે નિભાવ્યો કૃષ્ણનો સાથ,

પદ્મા સ્વરૂપે કરશે નવનિર્માણ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational