રિધ્ધી શ્રી
રિધ્ધી શ્રી

1 min

54
જોઈ રહ્યો છું રાહ તારી
મળ્યા વિના તને, સાથે યાદ તારી
મુલાકાત થઇ એક, સાથે તારી
સમજાઈ નહીં તું, ન સમજાઇ કિંમત તારી
રહી અધૂરી મુલાકાત તારી
જોઇ રહ્યો છું રાહ તારી
ન હતી દોસ્તી સાથે તારી
દોસ્ત બનાવી દીધો, એ મુસ્કાને તારી
ગંભીર હતો, રમુજી બનાવ્યો
એ હતી કુશળતા તારી
ન ઓળખતી, ન જાણતી
છતાં બનાવ્યો તારો, એ હતી ખૂબી તારી
યુવક હતો, લેખક બનાવ્યો
એ હતી ક્ષમતા, એ નામની
માટે તું પ્રેમિકા છે આર્યવર્ધનની