STORYMIRROR

Avichal Panchal

Fantasy

2  

Avichal Panchal

Fantasy

ઇનાયત

ઇનાયત

1 min
88

ઈશની ઇનાયતથી થયું મિલન

આદમ - ઇવનું


ઈશની ઇનાયત થકી

પ્રાપ્ત થઈ ધરતીને હરિયાળી,


ઈશ વિના નથી તેની ઇનાયત

છે સર્વસ્વ ઇનાયત થકી


માર્ગ મળે મુસાફર ને

મંઝિલની ઇનાયત થકી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy