STORYMIRROR

Varsha Bhatt

Inspirational

3  

Varsha Bhatt

Inspirational

બળબળતા તાપમાં ઠંડક આપે તે પિતા

બળબળતા તાપમાં ઠંડક આપે તે પિતા

1 min
136

છે પથ્થર સમુ કાળજુ પણ લાગણીઓ વહાવે છે,

છે હૃદયમાં ઘણું તોફાન પણ મોં પર કળવા નથી દેતો,


તે પોતાની ઈચ્છાઓને દબાવીને

કરે બીજાનાં ઓરતા પૂરા,


દિલ ભલે રડે તેનું પણ આંખોમાં આંસું આવવાં નથી દેતો.

એ કોઈ નહી.....બસ એક પુત્ર, પતિ, પિતા જ કરી શકે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational