સ્વામી વિવેકાનંદ
સ્વામી વિવેકાનંદ
અડગ વિશ્વાસ, બાહોશ, નિડર એવાં સ્વામી વિવેકાનંદને પ્રણામ,
મૌનને ધારણ કરી, નહી કોઈ આડંબર બસ લોકોની સેવા એજ ધર્મ,
જીવન ભલે થોડું જીવ્યાં પણ એવું જીવ્યાં કે લોકો હરદમ કરે યાદ, નમસ્કાર,
આપ્યાં યુવાનોને સફળતાના મંત્રો ચીંધી સત્યની રાહ અનેરી એવાં સ્વામી વિવેકાનંદને પ્રણામ.
