ખોડિયાર છે જોગમાયા
ખોડિયાર છે જોગમાયા
1 min
129
ખોડિયાર છે જોગમાયા ખમકારી ખોડિયાર છે જોગમાયા
આવી છે મગરની સવારી કરી દુઃખીયાના દુઃખ દૂર કરવા
સાત, સાત બેનડીઓની નાનેરી બેની, ભકતોની રાખે લાજ
હાથમાં છે ત્રિશુલ અને માથે સોહાય છે ચૂંદડી એવી મા તારાં પરચા અપાર
દયાળું છે મારી મા રહેજો સદા સાથે હો મારી માવડી
ખોડિયાર છે જોગમાયા ખમકારી ખોડિયાર છે જોગમાયા
