Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

હતી સફર મજેદાર એ મારી

હતી સફર મજેદાર એ મારી

1 min
142


સફર એ મારા ગયા વર્ષની

થોડી ખાટી અને થોડી મીઠી

હતી સફર મજેદાર એ મારી....


ક્યારેક એમાં રંગોની મસ્તી

ક્યારેક છે દુઃખોની સરવાણી

હતી સફર મજેદાર એ મારી...


શાળાના પટાંગણમાં મળતી ખુશી

બાળકના ચહેરા પર એ હરખાતી

હતી સફર મજેદાર એ મારી....


પરિવાર સંગ મીઠેરી યાદી

એકલતામાં છવાઈ જતી ઉદાસી

હતી સફર મજેદાર એ મારી...


તહેવાર સંગ મળતી ઉજાણી

એમાં મારા મિત્રોની મસ્તી રમતી

હતી સફર મજેદાર એ મારી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational