પ્રભુ તારા વગર
પ્રભુ તારા વગર
કૃપા અપાર છે, તારી કૃપા અનંત છે,
પ્રભુ તારા વગર જીવવું કઠીન છે,
દયા ના સાગર છો,
દયા ના સીંધુ છો,
પ્રભુ તારા વગર જીવવું કઠીન છે,
દુઃખ દર્દ ભુલવા,
પ્રભુ કર્મ કરવું,
પ્રભુ તારા વગર જીવવું કઠીન છે,
સાચો રસ્તો,
પ્રભુ સ્મરણ કરવું,
પ્રભુ તારા વગર જીવવું કઠીન છે,
સત્ય તો એ જ, ઈશ્વર સ્વયં છે ,
પ્રભુ તારા વગર જીવવું કઠીન છે,
હવે રહેવાતું નથી, વિરહ જીરવાતો નથી,
પ્રભુ તારા વગર જીવવું કઠીન છે,
ગમે તે સ્વરૂપે ,
કલયુગ માં આવો,
પ્રભુ તારા વગર જીવવું કઠીન છે.
