STORYMIRROR

Dr Sejal Desai

Inspirational

3  

Dr Sejal Desai

Inspirational

જીવન પતંગ

જીવન પતંગ

1 min
435

આકાશને આંબવાની અભિલાષા એને,

દોરી સંગાથે ઉડતો પતંગ,


ઊંચે ઊંચે ઉડવાની મહેચ્છા એને,

પવનને બાથમાં લેતો પતંગ,


નહીં બીજાં પતંગ થકી ડર એને ,

નિજ મસ્તીમાં રહેતો પતંગ,


બનાવો રંગીન કે શ્ચેત શ્યામ એને,

જીવનમાં આપણા, નવા રંગ ભરતો પતંગ,


લગાવી પેચ છો 'ને દો કપાવી એને,

પરંતુ હાર જીતથી પર છે પતંગ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational