STORYMIRROR

Hemaxi Buch

Drama

3  

Hemaxi Buch

Drama

મૌન

મૌન

1 min
157

શું આપુ હું એની પરિભાષા,

શબ્દોના મોહતાજ થયાં વગર જ,


અસ્ખલિત પ્રેમનો પ્રવાહ વહે,

બહુ કપરું કાર્ય છે ચૂપ રહેવું,


પ્રેમની અભિવ્યક્તિ અને એ પણ ચૂપ રહી,

કેટલીયે સાધના પછી આ મૌન,


ઉકેલી અને પામી શકાય છે,

શબ્દો પણ અસર ના કરે,


ત્યાં મૌન અસરદાર હોય,

શબ્દો ના સમજાય ત્યાં,


મૌન ભાગ ભજવી જાય,

મૌનથી તો સંબંધ શું,


આખે આખો ભવસાગર તરી જવાય !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama