STORYMIRROR

Hemaxi Buch

Romance

3  

Hemaxi Buch

Romance

સંબંધ

સંબંધ

1 min
211

તારો ને મારો 

સંબંધ છે નિરાળો,


થોડો ખાટો થોડો મીઠો

ક્યારેક સાવ અધૂરો,


પણ લાગે મને મધુરો

ક્યારેક ખૂબ પૂરો,


પણ લાગે મને કોરો

અંતરંગી પળોમાં રંગીન,


ને એકાંતમાં તો બ્લેક એન્ડ વ્હાઇટ

એકમેકથી રહે ખીલેલો,


પણ અટૂલો અમથો મૂરઝાયેલો

સાથમાં તો જીવન છે,


ને સાથ વગર નર્ક સમાન

છે ને અજબ ગજબ

સંબંધ તારો ને મારો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance