Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Hemaxi Buch

Romance

3  

Hemaxi Buch

Romance

યાદોનાં ઝંઝાવાત

યાદોનાં ઝંઝાવાત

1 min
186


શું કરું હું મારા પ્રેમની વાત

તમને તો ના આવે કાંઈ યાદ,


વીંટળાઈ ને આવ્યા છે આજ

તારી જ યાદોના ઝંઝાવાત


આવ્યું એક જ મોજું ને

આખુંય અસ્તિત્વ રેલાઈ ગયું,


તહસ નહસ થઈ વિખેરાઈ ગયું

ચાલતું હતું જ્યાં માંડ કરી ને જીવન


ફરીથી આળસ મરડી ને ઊભાં થવું

ને ફરીથી જાત ને સંભાળવી,


આમ જ ચાલ્યા કરતું આ જીવન

શું કરું હું મારા પ્રેમની વાત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance