STORYMIRROR

Hemaxi Buch

Drama Tragedy

3  

Hemaxi Buch

Drama Tragedy

ડર

ડર

1 min
190


કોને નથી હોતો ડર ?


મોતનો, અસફળતાનો,

સ્વજનથી વિખૂટા પડવાનો,


હોય જ છે મનનાં ખૂણે છૂપાયેલો

જાણ્યો કે અજાણ્યો,


આકસ્મિક કે કુદરતી

ડર તો ડર જ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama