STORYMIRROR

Alpa Vasa

Drama

3  

Alpa Vasa

Drama

ઝાંઝર

ઝાંઝર

1 min
267

માથે ઘરચોળું ઓઢી,

કંકુ પગલાં પાડી,

આવી વ..હુરાણી...


ટોડલે તો..રણીયા,

ને આંગણે રંગોળી,

પધારો કુળલ..ક્ષમી.


કંકુ પગલે પાડો,

પ્રભુતામાં પગલાં,

બની ગૃહલ..ક્ષમી.


ઝમકાવ ઝાંઝર,

ને મહેકાવ મહેંદી,

તું છે ઘરની તુ..લસી.


છે આ શુભઘડી,

આજ બની હું માડી,

તું છે મારી દી..કરી. 


કંકુ પગલાં પાડી...

આ..વી.. વ..હુ રા...ણી...(૨)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama