STORYMIRROR

Nirav Rajani "शाद"

Drama

3  

Nirav Rajani "शाद"

Drama

મૌન

મૌન

1 min
238

ગઝલ જો થશે મારી મૌન તો તું તરસી જઈશ એના માટે,

શબ-ઓ-રોઝ ચશ્મ-ઓ-ગોશ તરસે છે બધાના જેના માટે.


છે આશ્તી મારી ગઝલ સાથે ને વસ્લ છંદોવિધાનની,

છે તું બેવફા તો આશકી શેના માટે.


નવા-એ-સરોશ છે ગઝલ મારે માટે,

"શાદ" તારી એક ગઝલ કાફી છે માશુકાના ગહેના માટે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama