STORYMIRROR

Nirav Rajani "शाद"

Children Stories Inspirational

4  

Nirav Rajani "शाद"

Children Stories Inspirational

દેશ માટે

દેશ માટે

1 min
207

દેશ માટે કૈક કરવા ધારજે,

આ તિરંગાને બધે ફરકાવજે.


આશ તમથી છે ઘણી આ દેશને,

એટલે પગલે ભગતના ચાલજે.


ગોખલે જેવા ગુરુ કરજે અને,

ને અહીં મારગ તું સતનો સાધજે.


તું જ સાવરકર અને આઝાદ છે,

છે છુપા જે દેશદ્રોહી મારજે.


છે શિવાજી ને મહારાણા અમે,

બાળ નાના "શાદ" તું ના ધારજે.


Rate this content
Log in