Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirav Rajani "शाद"

Inspirational

4  

Nirav Rajani "शाद"

Inspirational

લાગતી

લાગતી

1 min
247


શ્યામ તારી સૃષ્ટિ મનહર લાગતી,

વાંસળી તારી જ દિલબર લાગતી.


કુંજ યમુનાની મને તો મોહતી,

માનતા મારી જ ક્ષણભર લાગતી.


છે બહારો વ્રજ તણી એ માનતો,

ક્ષણ પછી તો એ ય સરભર લાગતી.


રાત આવી રાસલીલાની જુઓ,

હર નિશા ની પાસ નવતર લાગતી.


મનડું વનરાવન છતાં આસક્ત છે,

'શાદ'ને ભીતર એ કળતર લાગતી.


Rate this content
Log in