Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Nirav Rajani "शाद"

Romance Others

3.9  

Nirav Rajani "शाद"

Romance Others

વરસાદની બુંદ

વરસાદની બુંદ

1 min
268


જિંદગીની એ સુકીભઠ શૂન્યતામાં,

આવી ઠંડી શીત લહેર વરસાદના ટીપામાં.


નીરખી રહ્યો હતો એ બુંદને હું અને,

ત્યાં આવ્યો પવન ને લઈ ગયો શમણાંમાં.


શમણાંમાં જોઈ તને, લાગતી'ખૂબ પ્યારી,

વરસી ગયો ત્યાં ને ત્યાં હું તારા ખોળામાં.


આવી બીજી બુંદ અને લાવી અહેસાસ કેવો !

પામ્યો મને તુજ બાહોમાં અને માત્ર તારામાં.


"શાદ" બુંદ-બુંદ પર મને યાદ એની આવી,

ને તાકી રહ્યો હું તારો જ ચહેરો વાદળાંમાં


Rate this content
Log in