Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirav Rajani "शाद"

Children

4  

Nirav Rajani "शाद"

Children

આવી

આવી

1 min
244


સૂતેલો સુખથી હું સપને જે પરી આવી, 

મારા માટે તો મોતીડાં એ ભરી આવી.


ગાડી ને પ્લેન રૂપી ખોટ ભરે મારી મા,

 હું રમતો રહું એથી ભેગાં એ કરી આવી.


ટોપ ભરે મિષ્ટાન અને દૂધ-દહીં ના જો, 

બેસું જમવા હું કાન્હાને એ ધરી આવી.


થ્યો થોડો મોટો હું અને ભણવાને ચાલ્યો, 

ને હતો હું ખુશ પણ માત જુદી જ તરી આવી.


"નીરવ" જોયાં સપનાં કરવાં એ તો પૂરાં, 

બાળ અમે નાના પણ આશા ઉભરી આવી.


Rate this content
Log in