Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nirav Rajani "शाद"

Others

3  

Nirav Rajani "शाद"

Others

ચ્હા

ચ્હા

1 min
241


ઘૂંટડે-ઘૂંટડે પીવાય છે આ મસ્ત ચ્હા,

અંગ-અંગમાં છલકાય છે આ મસ્ત ચ્હા,


રાહ જોતી રહી એ મારા હોઠોના સ્પર્શ માટે,

રહી ચાહમાં જ મસ્ત બનાવાય છે આ મસ્ત ચ્હા,


છલકે નવીન ઉત્સાહ 'શાદ' આજે તારો, 

લીન થઈને જ તો પીવાય છે આ મસ્ત ચ્હા.


Rate this content
Log in