STORYMIRROR

Dinesh soni

Drama

4  

Dinesh soni

Drama

દેખાવ રહ્યો છે

દેખાવ રહ્યો છે

1 min
394

પુંજ પ્રકાશનો તેજ દેખાવ રહ્યો છે,

પહોચી નીચે એનો પ્રભાવ રહ્યો છે,


યાત્રી અવકાશનો પહોંચ્યો છે માથે,

આશ્ચર્યમાં પણ ગરકાવ રહ્યો છે,


દેખાયું છે ત્યાં કૌતુક અદભૂત ભારે,

એલિયનનો પણ હાવભાવ રહ્યો છે,


પુંજ પ્રકાશિત સૂર્યનો પણ એવો જ,

કિરણનો પણ તેજ સ્વભાવ રહ્યો છે,


પહોંચે ગ્રહ ઉપર કોઈ માણસ 'દિન'

હવામાન પલટવાનો ઠરાવ રહ્યો છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama