STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama Inspirational Others

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Drama Inspirational Others

ઉંમર

ઉંમર

1 min
300

એક આગમન બીજી ગમનની સ્થિતિ,

બાળપણ ને વૃધ્ધાવસ્થા સમાન સ્થિતિ,


જીવન તબ્બકા મોહ ગ્રસ્ત સ્થિતિ,

આંખ ઉઘડે ના આ કેવી પરિસ્થિતિ,


બાળપણ આધિનતા માતા તણી,

વૃદ્ધત્વ આધાર અન્ય પર લાચાર સ્થિતિ,


"રાહી" જીવન ચકર કેટલું જટીલ,

જ્ઞાની આજ્ઞાની બંને ઘનચક્કર સ્થિતિ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama