STORYMIRROR

Vipul Borisa

Drama

3  

Vipul Borisa

Drama

દીકરી

દીકરી

1 min
393

એના નિર્દોષ નયન જાણે સમ્મોહન લાગે છે.

એનું મોતી સમાન મુખ જાણે મનમોહન લાગે છે.

એની નિર્મળતા જાણે કોઈ સંતનું પવિત્ર સંબોધન લાગે છે.


ઈશ્વરનું જાણે કેટલું બારીક,

એ અવલોકન લાગે છે.

તને ઢીંગલી કહું, કે કહું મારી પરી,

તુ કોઈ ફુલ નહી મને

મારું આખુ ચમન લાગે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Vipul Borisa

શબ્દ

શબ્દ

1 min વાંચો

સાંજ

સાંજ

1 min વાંચો

સરળતા

સરળતા

1 min વાંચો

નાટક

નાટક

1 min વાંચો

ઈચ્છા

ઈચ્છા

1 min વાંચો

ઈર્ષા

ઈર્ષા

1 min વાંચો

નમો

નમો

1 min વાંચો

અલગ

અલગ

1 min વાંચો

Similar gujarati poem from Drama